________________
ઝરણાં,
સ્તવન એવીશી
૬૧૭
એ તો દૂતિકા સિદ્ધિ વધૂનીજી,
તમે આદર ઘો છે બેઈ –કાં. (૪) શિકલડી મુને દીઠી ન સુહાવેજી,
તમે આદર કર કેઈને રે–કાં(૫) અનુભવ-મિત્રે મન મેળ કરાવ્યું,
અનુભવ ઘરમાં લઈને રે–કાં. (૬) નેમ-રાજુલ શિવમંદિર પધાર્યા,
ન્યાયસાગર સુખ દેને રેકો. (૭)
(૫૫૧) (૨૩–૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન ( કાનુડા માર માં કાંકરડી, મીઠડા કુટયે ગાગરડી-એ દેશી) ચિંતામણુ પાસજી ગમે રે, પાસજી ગમે રે–(૩)
વાહલો ધ્યાનમાં રમે રે; પ્રહ ઉઠી પ્રભુ મુખડું દીઠે, દુખડું શમે રે ચિંતા. (૧) ચિંતામણી પરે કામિત પૂરે, દુખ ઝમેરે–ચિંતા (૨) ત્રિભુવન-નાયક સુરપતિ પાયક, કામ દમે રે–ચિંતા. (૩) પામી અમૃત–ભજન કુકસ, કેણ જમેરે ?–ચિંતા(૪) સાહિબ સમરથ સમક્તિ પામી, કેણ રમે રે–ચિંતા(૫) મિથ્યા મૂકી મુજ મન રાચે, શુદ્ધ ઘરમેં રે–ચિંતા (૬) અધિકું ઓછું સેવક ભાખે, સ્વામી ખમે રે–ચિ. (૭) ન્યાયસાગર પ્રભુ અહનિશ ચરણે-શીશ નમેરે–ચિં૦ (૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org