________________
૬૧૩
ઝરણું
સ્તવન ચોવીશી શ્રમણ કહે સુત ગેનર હમારા,
ટારે વિષય-વિકારા હેસાઇ (૪) સંયમ પાળે નિજ તન ગાળે,
લેઈ અનુભવ લારા હ–સા(૫) થિઉકે સાચે હમ મન નાચે, ઘટમેં હોત ઉજારા હો–સા. કહી નાકીના સંયમ લીના, ન રહ્યા કરન ઉધાર હો–સા. વેદ ઉછેદી જાતી અભેદી, મેલે શાંતિ સુધારા હે–સા. (૮) અચિરાનંદન શીતલ ચંદન,
ન્યાયસાગર સુખકારા હે–સા. (૯)
(૫૪૫) (૨૩–૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન
(તુમ રહારે આજિમ! દો ઘરિયાં-એ દેશી) તુહે રહેરે પ્રીતમ! પાય પરિયાં રૂપે રતિ શ્રીરાની–જાય,
અરજ કરે અંતેઊરયાં-તુમે. (૧) સુર નૃપતિ કે ઘોટે મોટે,
કયું ન કરે હમ દિલર વરીયાં–તુમે(૨) નાહ વિવાહ ઉછાહ કરીએ,
અવગુન બિન કર્યું પરિહરિયા–તમે (૩) ખટ ખંડ જીતી અરિ વશ કીને,
ભુંજે બિન કયું ફલ હરિયાંક તુમે. (૪) વિપતી નેહ–દીવાથી લલના,
ત્યજી જિન સંયમ–સ્ત્રી વરીયાં–તુમે. (૫) કેવલ પામી ત્રિગડે બેઠે,
બાની સુનિ ભવિ દિલ ઠરીયા-તુમેરુ (૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org