________________
૬૧૨
શ્રી ન્યાયસાગરજી મ. કૃત ભક્તિરસ દ્રવ્યધરમ પણ મુક્તિ ન દેવે,
ભાવધરમ પિણ કેઈક સેવે–પરમ૦ () શબ્દધરમ જિઉ કામ સુધારે,
દુરગતિ પડતાં નિજ કરી ધા–પરમ (૫) ઉત્તમ સ્થાનિક ઉનહિકું જેડે,
પાપ કરમ સાવિ ઉનકે તોડે–પરમ. (૬) ભાવધરમ તે સહી જે સાચે,
મેરા મન ઉનહિમેં રાચે–પરમ. (૭) મિથ્યામતિ મેહે જૂઠઈ માચે,
પણ ઉન ધર્મનું કર્મ નિકા–પરમ, (૮) ભાવધરમ નિજ આતમ દેખે,
કષ્ટક્રિયા સબહી તબ લેખે–પરમ. (૯) ઉત્તમસાગર સાહિબ આગે,
ન્યાયસાગર શિવ પદવી માગે–પરમ૦ (૧૦)
(૫૪૪) (૨૩–૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન
(આજિમ ! કબ મિલે પરદેશી માતા હે–એ દેશી) સાહિબ! કબ મિલે સસનેહી પ્યાર હો–સા. કાયા કામિની ઉર્સે ન્યારા, ઐસા કરત વિચારા હે-સાળ સુન સાંઈ! જબ આન મિલાવું,
• તવ હમ મેહનગારા હો – સા(૨) મેં તે તમારી ખિજમતગારી,
' જૂઠ નહિ જે લારા હો–સા. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org