________________
૧૮૩
ઝરણું સ્તવન ગ્રેવીસી
૫૮૩ નાચત રસભરી લાજ વિરાજે,
કહે કિણપરે ઘુંઘટકી?—મીઠડા (૪) આલિયમ રૂપથકી તું ત્યારે, માલ્યમમાં ભવસાગરને,. આલિમ રહિત મહીત નાયક,
જાલિમ મુગતિ–નગરન—મીઠડા (૫) છેદે દુરિત ભવ-ભય ભેદે, તુજ કરૂણા અંશ પ્રેમ સરોવરમાં ઈમ ઝીલે, કાંતિ ધવલ ગુણ હંસ. મી.
(૫૧૫) (૨૨-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
(ગઢડામે ઝૂલે સહિયાં હાથણિ એ–દેશી) મનડું તે સહિયાં ! મેરૂ મહિયું,
દેખીને જિનવર શ્રી શ્રેયાંસ, મહારે આંગણે ૧ ઈહિ સહિયાં! આ મારિઓ
ભાવઠ ભાગી સહિયાં ! મેરડી,
પ્રગટયાં છે પુણ્યના રૂડા અંશ—હારે. (૧) દૂધે તે વૃઠા સહિયાં ! મેહુલા,
ફલી છે આંગણે મેહનવેલ–હારે અમિયફ્યુડ સેંચ્યા સહિયાં! નયણલાં,
વધતી છે અમચેક ઘર રંગ રેલ–હારે. (૨) સાચે એ સાહિબ સહિયાં ! સેવતાં,
મનડાના દેશચે રૂડા કેડ–મહારે. જેતાં ન દીસે સહિયાં! એહવે,
બીજે નહી જગમાં ઈહિની જોડમ્હારે. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org