________________
શ્રી કાંતિવિજયજી મ. કૃત
ત્રિગડનાં રતન સિહાસન બેસી વાલ્હા
૧૮૨
ચિહું દિશે ચામર ઢા
અરિહંતપદ પ્રભુતાનેા ભાગી,
તા પણ જોગી કહાવે ફૈલાગે॰ (ર) અમૃત ઝરણી મીઠી તુજ વાણી વાલ્ડા જેમ આષાઢા ગાજે કાનમારગ થઈ હિયડે પેસી, સદેહે મનના ભાજે રે લાગે કોડિંગમે ઉભા દરબારે વાલ્હા૦ જયમંગળ સુર એલે ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે,
ભેદ લહું નહિ. જોગજુગતિના વાલ્હા
ભક્તિ-રસ
દીસે ઈમ તૃણ તાલે રે—લાગે
Jain Education International
પ્રેમ શુ કાંતિ કહે કરી કરૂણા,
સુવિધિ જિષ્ણુ દ ! બતાવે
મુજ મન–મદિર આવે રે લાગે૦ (૬)
5
(૫૧૪) (૨૨-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન ( બેડલે ભાર ઘણા છે રાજએ દેશી ) રામાનંદન પાપ-નિકદન, શીતલ શીતલ-વાણી અલિહારી લ્યે. મેાહન ! તાહરી, ભાવભગતિ ચિત આંણી મીઠડા મુજ લાગે છે રાજ ! તુમ સેવામાં રહેશુ', ખાંતે ખિજમતિ કરતાં. ખાસી, જે કહિશે તે સહેશું મી મહુમાસાગર દેવ દયાકર, રાજ ! રૂચા છે. અમને વિકટી દૂર કરો તાહિ, છેડીશુ' નહિ તુમને-મીડડા દિલર્જન ખિણુ દિલમાં આવી, દૂર રહેા છે. હટકી,
For Private & Personal Use Only
www.jainelibrary.org