________________
ઝરણાં
સ્તવન ચાવીસી
3
કહેશે લેાક ન તાણી કહેવુ', એવડુ' સ્વામી આગે પણ બાળક જો મેલી ન જાણે, તે કિમ વાહલા લાગે ? મા૦ માહરે તે તું સમરથ સાહિબ, તે કિમ આછું માનું? ચિંતામણિ જિણે ગાંઠે બાંધ્યુ', તેહુને કામ કિસ્સાનુ` ? મા॰ અધ્યાતમ -રવિ ઉગ્યેા મુજ ઘટ,
વિસાળવિજય વાચકના સેવક,
મેહ –તિમિર હર્યું. જુગતે
Jain Education International
૧૩૫
રામ કહે શુભ ભગતે—માહરા
卐
(૧)
(૪૭૩) (૨૦૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન (થારે કેસરીયે કેસવીરે, વાગે હું માહીરે મારૂજીએ દેશી) તુજ મુદ્રા સુદર રૂપ પુર ́દર૧ માહિયા—સાહિબજી તુજ અંગે કોડિંગમે ગુણગિરૂઆર સેાહિયા—સા૦ તુજ અમિયથકી પણ લાગે મીઠી વાણી રે—સા૦ વિષ્ણુ દેરી સાંકળી લીધું મનડુ તાણી રે—સા ખિણુ ખિણુ ગુણ ગાઉં' પાઉં તે આરામ રે—સા૦ તુજ દુરિસણ પાખે ન ગમે ખીજા કામ રે—સા૦ મુજ હૃદયકમળ વિચ વસિયું તાહરૂ નામ રે—સા૦ તુજ મુરિત ઉપર વારૂ તન મન દામ રે—સા૦ કર જોડી નિશદિન ઊભે! રહું. તુજ આગ રે—સા૦ તુજ મુખડું જોતાં ભૂખ ને તરસ ન લાગે રે—સા॰ મેં કાંહિ ન દીઠી જગમાં તાહરી જોડ રે—સા તુજ દીઠે પૂરણ પહેતાં મનના કોડ રેસા૦
(૨)
For Private & Personal Use Only
(3)
www.jainelibrary.org