________________
૧૩૪
શ્રી રામવિજયજી મ. કૃત
ભગતવત્સળ એ ખિરુદ તુમાર,
ભગતિ તણેા ગુણ અચળ અમારે!—સા તેહમાં કે વિવાર કરી કળશે,
તે મુજ અવરચમાં ભળશે—સા૦ (૨)
ભક્તિ-રસ
મૂળ ગુણ તુ' નિરાગ કહાવે.
તે કિમ રાગ–ભુવનમાં આવે—સા૦ વળી છેટેઘટ” મેટા ન માવે,
તે મે' આણ્યે. સહજસભાવે—સા૦ (૩) અનુપમ અનુભવ રચના કીધી,
ઈમ શાખાથી જગમાં લીધી—સા॰ અધિક આછુ અતિ આસ’ગે,પ
બાલ્યુ. ખમયા પ્રેમ પ્રસંગે—સા૦ (૪) અમથી હાડ હુંચે કિમ ભારી ?
આશ ધરુ' અમ નેટ તુમારી—સા॰ હું સેવક તુ' જગવિસરામ,
વાચક વિમળતણેા કહે રામ—સા૦ (૫)
Jain Education International
(૪૭૨) (૨૦-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન (ખેડલે ભાર ઘણા છે રાજ ! વાતાં ક્રમ કરો છે -એ દેશી) માહરા મુજરા લ્યોને ! રાજ ! સાહિબ શાંતિ સલુણા અચિરાજીના નદન તેા રૂ, દરશણ હેતે આવ્યે સમક્તિ રીઝર કરીને સ્વામી, ભગતિ ભેટગું લાવ્યે-મા દુ:ખભંજન છે બિરુદ તુમારુ, અમને આશ તુમારી તુમે નિરાગી થઈને ટ, શી ગતિ હુંચે અમારી ? મા૦
For Private & Personal Use Only
www.jainelibrary.org