________________
૫૩૦ શ્રી રામવિજયજી મ. કૃત
ભક્તિરસ રાત-દિવસ ગુણ જપું રે, પ્રભુ! બીજુ કાંઈ ન સુહાયને જિમ જાણે તિમ રાખજે રે, પ્રભુ! હું વળગે તુમ પાયને
–ભગતિ. (૩) નરક–નિદતણા ધણી રે. પ્રભુ! જે તે ઝાલ્યા બહિને તેહ થયા તુજ સરિખા રે, પ્રભુ! સેવક કેમ ન ચાહીને
–ભગતિ. (૪) તુમ દીઠે દુખ સવિ વિસર્યા રે, પ્રભુ ! વાગ્યે વધતે વાન રે વિમલવિજય ઉવઝાયન રે, પ્રભુ રામ કરે ગુણગાનને
– ભગતિ. (૫)
(૪૬૭) (૨૦-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
(પ્રભુજીની ચાકરી રે–એ દેશી.). શ્રી શ્રેયાંસની સેવા રે, સાહિબા ! મુજને વાલ્હી ૧ ર પ્રભુને સેવીયેરે? પ્રભુ દેખી હરખું હિરે; સાહિબા ! જિમ ઘન દેખી મેર–પ્રભુ (૧) અણીયાળી પ્રભુ આંખડી રે, સારા મુખ પુનમને ચંદ-પ્રભુ અહનિશે ઊભા એળગેમ રે, સાચે જેહને ચેસઠ ઈંદ--પ્રભુ કુલપગ ઢીંચણસમા રે, સા૦ લહકે વૃક્ષ અશક–પ્રભુ દિવ્યવનિ પ્રભુ દેશના રે, સા. માહે ત્રિભુવન લોક–પ્રભુ ચામર છત્ર સોહામણા રે, સારા ભામંડલ મહાર–પ્રભુ વાજે દેવની દુંદુભિ રે, સા. સિંહાસન સુખકાર–પ્રભુ, આપે શિવસુખ સંપદા રે, સારા પ્રભુશું પૂરણ પ્રેમ–પ્રભુ વિમલવિજય ઉવઝાયન રે, સાવ રામવિજય કહે એમ
–પ્રભુ (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org