________________
ઝરણાં
તિરયચ મનુષ્યને દેવતા સહુ,
સમરે નિજ નિજ વાણુ—મનડું યાજન..ખેત્રે વિસ્તરે, નય-ઉપનય રતનની ખાણુ—મન ું એસે રિક-મૃગ એકઠા, ઊંદર-માંજારના૪ માળ—મનડુ મેાહ્યા પ્રભુની વાણીચે, કાન કરે કેતુની આળપ—મન ું સહસ વરસ જો નિગમે, તેાહે તૃપતિ ન પામે મન્ન-મનડુ॰ શાતાયે સહુ જીવના, રેશમાંચિત હવે તન—મનડું૦ (૪) વાણી સુવિાધ-જિણંદની, શિવરમણીની દાતાર—મનડું૰ વિમળવિજય ઉવઝાયને, શિષ્ય રામ લહે જયકાર —મનડું૦ (૫)
૩૪
સ્તવન ચેાવીશી
卐
(૪૬૬) (૨૦-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન
(અખકા ચામાસે માહુરા પૂજજી રહેાતે-એ દેશી.) ભગતિના ભીના મારા મુજરા થે' લ્યેાને નેહલેર સલૂણા થારા દરસણ દ્યોને,
૩
મારા દિલમે રે આવી રહેાને, શીતલર્જિન ત્રિભુવન ધણી રે, પ્રભુ ! સેવકને ચિત્ત લહેાને દાસ કહાયેા ઓપ સારે, પ્રભુ ! તેહની લાજ વહેને —ભગતિ (૧) જાણપણું મેં તાહરૂ રે, પ્રભુ! તે નવિ દીઠું કયાંઢુિંને મેાહન-મુદ્રા દેખીને રે, પ્રભુ! વસી મુજ હિયડાં માંહિને —ભગતિ॰ (૨)
Jain Education International
૫૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org