________________
શ્રી રામવિજયજી મ. કૃત ભક્તિ-રસ ધન ધન માતા મંગલાહોજી, જિસે તું જા રે નંદ–સુત્ર ગિરૂઆ ગિરૂઆઈપ્રભુ! તાહરી હેજી, દીઠી જતાંરે જેર, તુમ ગુણ ગણુ જે નવિ રંજ આહજી,
તે માણસ નહીં પણ ઠેર–સુમતિ(૨) અમને અમને તમારે આજે હોજ,જે પણ દાખે ન વેણ, અધિકું અધિકું બેલી દાખવેહોજી,
તે તો ઓછારે એણપ–સુટ (૩) દેખી દેખી તુમ મુખચંદ્રમાહોજ, જે સુખ પામે રે નેણ, તે મન મન જાણે માહરૂ હોજી, પણ ન કહાયે રે વેણુ-સુ એકણું એકણુ તુમ મેલાવડેહો જી, સરળ હુએ અવતાર, વિમલ-વિમલવિજય ઉવઝાયનેહીજી,
રામ લહે જયકાર–સુરા (૫)
અજમ
. (૪૬૨) ૨૦–૬) શ્રી પદ્મપ્રભ–જિન સ્તવન
(નથ ગઈ રે મેરી નથ ગઈએ દેશી) અજબ બની રે મેરે અજબ બની, અજબ બની પ્રભુ સાથે પ્રીતિ,
તે મુજ દુરગતિની શી ભીતિ? મેરે દેખી પ્રભુની મોટી રીતિ, પામી પૂરણ રીતિ પ્રતીતિ–મે જે દુનિયામેં દુરલભ નેહ, તે મેં પામી પ્રભુની ભેટ-મેરે આલસુને ઘેર આવી ગંગ, પાપે પંથી સખા તુરંગ–મેરે તિરસે"પાય માનસતીર, વાદ કરતાં વાધી ભર–મેરે ચિતારયા સાજનને સંગ,
અચિંત્યો મિજે ચઢતે રંગ–મેરે. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org