________________
ઝરણાં
સ્તવન ચાવીશી
સંભવ સાહિબ ! માહરા, તુ' મુજ મળિએાજી ઈશ, વાચક વિમલવિજય તણેા, રામ કહે શુભ શિષ્ય-મુ
编
(૪૬૦) (૨૦-૪) શ્રી અભિનંદન—જિન સ્તવન ( નંદ સલૂણાનંદના રે લા એ દેશી ) સંવર રાયના ન`દનારે લેા, ત્રિભુવનજન-આનંદનારે લેા, સૂરિત માહન ગારીછેરે લેા, તન-ધન જીવન વારિયેરેલા–સ'૰ મુજરા લીજે માહારેલા, હું સેવક તાહરારે લેા, જગતારક નહી વિસરારે લા,
તે મુજને કમ વીસારે લા-સંવર૦ (૨) જે જેના તે તેહનારે લેા, સેવું પાસાં કેહનાંરે લે. અજસ જગ જે દેવનારે લેા,
ન કરૂ' તેહની સેવનારે લેા–સંવર૦ (૩) જે ફળ ચાખ્યાં કાગડેરે લેા, તે હસેા કિમ આભડેરેજ લા, આપ વિચારી દેખશેારે લે,
તા મુજ કેમ ઉવેખÀારે લા-સંવર૦ (૪) અભિનદનજિન લેટિચારે લેા, ભવસાયર ભય મેટિઆરે લેા, વાચકવિમલવિજય તણારે લે,
રામ લહે આણું ઘણા રે લા-સંવર૦ (૫)
卐
(૪૬૧) (૨૦-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન ( અરજ અરજ સુણેાને રૂડા રાજિયાહાજી-એ દેશી) સુમતિ સુમતિ સલૂણા મહારા સાહિબાહાથ
જગજીવન જિનચંદ,
Jain Education International
મ
For Private & Personal Use Only
www.jainelibrary.org