________________
આકાશતણું નહીં જિમ માન. “ અનન્તનુળ હિ સ્તવનું '' આદિ સૂક્તિઓ દ્વારા શ્રી વીતરાગપ્રભુ ભગવંત તીર્થંકર પરમાત્માનાં ગુણાના વર્ણનાત્મક સ્તવન-સ્તુતિ કાર્યને અદ્ભુત લેાકાત્તર દિવ્ય શક્તિવાળુ વધુ યુ છે.
આવા કાઈ કારણથી સસારત્યાગી, બૈરાગી, જ્ઞાનનિષ્ઠ, સ્વાધ્યાયપરાયણ પણ અનેક શ્રમણુભગવ ́તાએ સ્વ-પરકલ્યાણાર્થે સ્તવન-ચેાવિશીએાની અતિ-મનેાહર પ્રાસાદિક-શૈલીએ રચનાએ કરી બાળ-જીવાને શ્રી વીતરાગપ્રભુ પરમાત્માના ગુણગાન માટે પ્રેરિત કર્યાં જણાય છે.
આજે છીછરા સાહિત્યનું પ્રકાશન મનેારજનના દૃષ્ટિક્રાણુથી પૂરજોશમાં ફેલાઈ રહ્યું છે. પરિણામે નક્કર તત્ત્વચિ ંતન કે આત્મશુદ્ધિના સાહિત્યની માત્રામાં ધરખમ ઘટાડા થઈ રહ્યો છે.
શ્રી વીતરાગ—પરમાત્માની ભક્તિ જીવન-શુદ્ધિનું પ્રધાન અંગ છતાં આજે તે અ ંગે પણ અશ્લીલ-અશિષ્ટ સીને-ક્ષેત્રનાં ઉત્તેજક ઢણું રેાચક ગાયના રચવાની ધૂનમાં ઢાળ–શૈલીનું માળખુ તેનુ તે જ ! માત્ર અમુક શબ્દોને જ ફેરફાર કરીને સરવાળે વાસનાના તત્ત્વને વિકૃત રીતે પોષવાનુ કામ શ્રી વીતરાગ–પરમાત્માના સ્તવન સાહિત્યના નામે જાણ્યે-અજાણ્યે વત માનકાળે શાયનીયરૂપે થઈ રહ્યું છે.
પરિણામે ત્યાગ-તપ-સંયમની ત્રિવેણીમાં ગળાડૂબ—અવગાહન કરી અંતરના ઝણકારવાળા અને ભક્તિ-યાત્રમાં તન્મય થયેલ પ્રાચીન પૂર્વાચાય આદિ મહાપુરુષાની બનાવેલ સ્તવન-ચેાવિશાએના પ્રચાર ઘટવા પામ્યા, અમુક ગણી-ગાંડી ચેવિશાએ સિવાય બાકીની ચેવિશીએ તે માત્ર પુસ્તકમાં જ રહેવા પામી છે.
એટલે પ્રાચીન ચેાવિશીએબ્વીશીએના સંગ્રહ ભાવિ પેઢીમાં પરિચિત રહે તે શુભ આશયથી અત્યંત જૂનું પ્રાયઃ ૬૦-૭૦ વ
・
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org