SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૫ ઝરણાં સ્તવન ચેવિશી મહાદિક અંતરંગ, અરીયાણક આઠ અભંગ જીવનલાલ ! મારવા માનું તો થજી (૨) ચઢી સંયમ–ગજરાય, ઉપશમ-ફૂલ બનાય જીવનલાલ ! તપસિંદુરે અલંકારજી (૩) પાખર ભાવના યાર, સુમતિ-ગુપતિ શિણગાર જીવનલાલ ! અધ્યાતમ–અંબાડીએજી (૪) પંડિત–વીર્ય કબાન, ધર્મ–દયાન શુભ બાણ જીવનલાલ! પણિ સેના વળીજી (૫) શુકલધ્યાન સમશેર, કર્મ-કટક° કી જેર ૧ જીવનલાલ! ક્ષમાવિજય જિન-રાજવીજ (૬) (૩૯૧) (૧૭–૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન (૪મખડાની દેશી.) દેહ –ગેહસેહાવિએ,મન-દેહરાસર ખાસ– ભાગી સાજના નિજ–ગુણ-રૂચિ સિંહાસને, થાપ દેવ સુપાસ-સે(૧) સમક્તિ-બારણે બાંધીએ, તેરણ મૈત્રીભાવ–સો૦ ગુણીજન ગુણ-અનુમોદના સરસ સુવાસ બનાય–સે... (૨) કરૂણ શીતળ-જળભરે, સંવર–ભૂમિ સમાર–સે મધ્યસ્થ-ભાવના મંડપે, રચના ભાવના બાર–સે(૩) ચંદ્રોદય ધમ ધ્યાનનો, પંચાચાર ચિત્રામ–સે૦ ‘ઉત્તરગુણ આરાધના, ઝબકે મેતી-દામ–સો (૪) રસીઓ અપ્રમત્તતા, અનુભવ કેસર ઘોળ–સે. શ્રપકશ્રેણ-આરોહણા, પૂજના ભક્તિની ચોળ સે. (૫) શુકલધ્યાનાનલ ધૂપીએ, ચારિત્રમેહની સૂરી–સો. પ્રગટ અનંત ચતુષ્ટયી ખિમાવિજય જિન સૂરી –સે (૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy