________________
શ્રી જિનવિજ્યજી મ. કૃત ભક્તિરસ (૩૮૯) (૧૭–૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન (રાગ-રામકલી તથા સારંગ મહાર-અંબર દેહ મોરારી) તુ હો પર–ઉપગારી ! સુમતિ જિન !
તુહ હો જગ–ઉપગારી! પંચમ જિન પંચમ –ગતિ દાયક, પંચ–મહાવ્રત ધારી પંચ પ્રમાદ મતંગજર ભેદન,
પંચાનન અનુકારી–સુમતિ. (૧) પંચવિષય-વિષધર:–તતિ –ખગપતિ,
પંચશર મદન વિકારી આશ્રવ પંચ તિમિર૮–ભર_દિનકર,
કિરીયા પંચ નિવારી–સુમતિ. (૨) * પંચાચાર સુ-કાનન-જલધર, પંચમાંહિ અધિકારી આગમ-પંચ અમૃત રસ વરસી,
દુરિત-દાવાનલ ઠારી–સુમતિ(૩) મેતારજ૧૧ અપરાધી વિહંગમ, ચરણે રાખ્યો શિરધારી પરખદમાહે આપ વખાણે, ક્રૌંચસ્વરા સુરનારી–સુમતિ. મેઘ-નૃપતિ કુળ મુકુટ નગીને, મંગલા ઉર અવતારી ક્ષમાવિજય બુધ શિષ્ય કહે જિન,
ગરભથી સુમતિ વધારી–સુમતિ. (૫) (૩૯૦) (૧૭–૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન
(આછલાલની–એ દેશી) પદ્મ–ચરણ જિનરાય, બાલર–અરૂણ-સમ કાય; જીવનલાલ! ઉદય ધર–નૃપ કુળ–
તિજી. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org