SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ મ શ્રી જિનવિજયજી કૃત ભક્તિ-સ (૩૬૫) (૧૬-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન ( ગુજરા ચાને જાલિમ જાણી એ દેશી.) સુમતિ–જિજ્ઞેસર ! સાંભળ વિનતિ, રાખેા આપ હજૂર? સુગુણુા સાહિબ ! શ્યુ' કહીયે ઘણું, દુશમન કીજે દૂર સુમતિ-જિણેશ્વર ! સાહિબ ! સાંભળેા॰ (૧) પુણ્ય પસાથે હા પામીયે, સાહિબ ! તુમ સરીખાની સેવ હવે ન છોડુ' તુમચારપાઉલા, કાજ સરયા વિષ્ણુ દેવ——સુમતિ (૨) આશ ધરીને અહ–નિશિ એલગુY,આગળ ઉભેા જોડી હાથ તેહુને નિપપ જ નાકારો કરો, ભલે! નેહુ જગનાથ —સુમતિ (૩) જેડ પેાતાના કરી લેખવે, તેહશુ... મિલિયે હો ધાય તેહ સાજન હો શ્યા કામના ? કામ પડયે બદલાય —સુમતિ॰ (૪) જન-મનવ છિત-પૂરણ સુરમણિ, સમરથ તું જિનરાય પડિત શ્રી ગુરૂ ક્ષમાવિજયતણા, જિનવિજય ગુણગાય —સુમતિ॰ (૫) R (૩૬૬) (૧૫-૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન (ચંદ્રપ્રભની ચાકરી રે-એ દેશી) પદ્મપ્રમ ભાગળ રહી હૈં, સાહિબ ! કહિયે નિજ વીતક અવદાત–જિનેસર સાંભળેા ૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy