________________
ઝરણું સ્તવન વીશી
રમ તેહમાં કે અચરિજ નહિ રે જિનજી,
ઉત્તમ કુળ અવદાત–દિલ૦ (૫) સુપનમાંહી પણ સાંભરે રે–જિનજી,
સાહિબરે દીદાર-દિલ. પંડિત ક્ષમાવિયતણે રે–જિનજી,
કહે જિન દીલ આધાર–દિલ૦ (૬)
(૩૬૪) (૧૬-૪) શ્રી અભિનંદન સ્વામી-જિન સ્તવન
(દેશી-હમીરીયાની) અભિનંદન જિનવર સુણે, એલંભે અરદાસ–સનેહી છાંડંત દિમ છૂટશે, કરશે નેહ દિલાસ–સનેહી
* અભિનંદન ! અવધારિયે ઈમ દિન કેતા ચાલચે, મૌન કર્યો મહેરબાન–સનેહી હજે હસી બેલાવીયે, જિમ અમ વાધે વાન
– સનેહી અભિ૦ (૨) તારક બિરૂદ ધરાવ, તેં તારયા સુપ્રસિદ્ધ–સનેહી તે પ્રભુ! હું કિમ વીસરો, અથવા તિણે કાંઈ દીધ
– સનેહી અભિ૦ (૩) લેક–સ્વભાવે દેખતાં, ઈમ ન સરે મુજ કાજસનેહી દાસત્વભાવે જે ગિણે, એતલે પામું રાજ–સનેહી અભિવ કરૂણાનિધિ કહીયે કિયું, જાણે મને ગત ભાવ—સનેહી ખિમાવિજય કવિ જિન કહે, કીજીયે સુગુણ-જમાવ
–સનેહી–અલિ૦ (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org