________________
T
श्री वर्धमान स्वामीने नमः શ્રી જિનવિજયજી
કૃત
સ્તવન–વીસી
[૧૬]
(૩૬૧) (૧૬–૧) શ્રીરૂષભદેવ જિન સ્તવન
| (દેશી વારી રંગ-ઢોલણા) નાભિ-નરેશર–નંદના હો ! રાજ!, ચંદન શીતલ વાણી –
વારી મારા સાહિબા ! દેવ દાનવ વિદ્યાધરા હે ! રાજ,સેવે જેડી પાણી-વારી શુદ્ધાતમબળ–મેગા હે ! રાજ!
મેહ-મદન કરી ઘાત–વાર રાજ લી તેં આપણે હે ! રાજ !
પરમાનંદ વિખ્યાત–વારી (૨) ધર્મચક્રી વિચરે જહાં ! હે ! રાજ !
કનક કમળ હવે પાય–વારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org