________________
ઝરણાં
સ્તવન ચાવીશી
ખેાળામાંહિ પડતું મેહલે, રીસે ક્રમે રે
માવડી વિના આવડું ખું,કુણ ખમે રે ? —ચાલ૦ (૨) માતા વામા કહે મુખડુ... જોતાં, દુખડાં શમે રે લળીલળી ઉદયરત્ન પ્રભુ! તુજને નમે રે—ચાલ૦ (૩) (૩૬૦)(૧૫-૨૪) શ્રી મહાવીરસ્વામી—જિન સ્તવન આવ ! આવ રે ! માહરા મનડા માંહે, તુ છે. પ્યારા રે હરિ-હરાદિક દેવહૂંતી, હું છું ત્યારે રે—આવ૦ (૧) અહે। મહાવીર ! ગંભીર તું તે, નાથ માહરે રે હું નમું તુને ગમે મુને, સાથ તાહરા રે—આવ૦ (૨) સાહી સાહી રે યીઠડા હાથ માહરા, વૈરી વારા રે ઘે ઘેરે દન દેવ ! મુને, ઘેને લારા રે—આવ૦ (૩) તું વિના ત્રિલેાક મે` કેનેા, નથી ચારા રે સંસાર–પારાવારના સ્વામી,આપને આરે રે—આવ૦ (૪) ઉદયરત્ન પ્રભુ જગમે' જોતાં તું છે તારા રે તાર તાર રે મુને તાર તું,સંસાર સારા રે—આવ૦ (૫)
Jain Education International
For Private & Personal Use Only
૩૯૧
www.jainelibrary.org