________________
ઝરણું
સ્તવન ચોવીશી (૩૯૪) (૧૫–૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન અરનાથ ! તાહરી આંખડી, મુજ કામણ કીધું રે એક લહેજામાં મનડું માહરૂં, હરી લીધું રે–અર૦ (૧) તુજ નયણે વયણે માહરે, અમૃત પીધું રે જન્મ–જરાનું જેર ભાગ્યું, કાજ સીધું રે ?–અર૦ (૨) દુરગતિનાં સરવે દુઃખનું હવે, કાર દીધું રે ઉદયરત્ન–પ્રભુ ! શિવપંથનું મેં, સંબળ લીધું રે–અર૦ (૩૫૫) (૧૫–૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન તુજ સરીખે પ્રભુ! તું જ દીસે, જોતાં ઘરમાં રે અવર દેવ કુણ એહવે બળીયે, હરિહરમાં રે–તુજ (૧) તાહરા અંગનો લટકો મટકો, નારી નરમાં રે મહીમંડલમાં કોઈ નાવે, માહરા હરમાં તુજ (૨). મલ્લિજિન આવીને માહરા, મનમંદિરમાં રે ઉદયરત્ન પ્રભુ! આવી વસે, તું નિજરમાં રે–તુજ. (૩) (૩૫૬)(૧૪–૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી-જિન સ્તવન
મુનિસુવ્રત–મહારાજ માહરા, મનને વાસી રે આશા દાસી કરીને થશે, તું ઉદાસી રે–મુનિ(૧) મુગતિ-વિલાસી તું અ-વિનાશી, ભવની ફાંસી રે ભાંજીને ભગવંત થયે તું ! સહજ વિલાસી રે–મુનિ (૨) ચૌદ રાજ–પ્રમાણ લેકાલેક–પ્રકાશી રે ઉદયરત્ન પ્રભુ અંતરજામી, જાતિ વિકાસી –મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org