________________
૨૮૮ "શ્રી ઉદયરતનજી કૃત
ભક્તિરસ કેડ ગમે જે તુજશું, કરૂં ગહિલાઈ રે તે પણ તું પ્રભુ ધર્મ ધારી, નિવાહી રે–વારૂ૦ (૩) તું તાહરા અધિકાર સામું, જેને ચાહિ રે ઉદય પ્રભુ ગુણહીનને તારતાં, છે વડાઈ રે–વારૂ૦ (૪)
(૩૫ર) (૧૫-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન પિસહમાં પારેવડે રાખે, શરણ લેઈ રે તન માટે જીવાડ અભયદાન દેઈ —પોસહ૦ (૧) અનાથ જીવને નાથ કહાવે, ગુણને ગેહી રે તે મુજને પ્રભુ! તારતાં કહે, એ વાત કેહિ રે ? પિસહ૦ ગરીબ-નિવાજ! તું ગિરૂઓ સાહિબ, શાંતિ સનેહી રે ઉદયરત્ન પ્રભુ! તુજશું બાંધી, પ્રીત અ–છેહી રે–પસહ૦
(૩૫૩) (૧૫–૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન વાઈવાઈ રે અમરી વિણ વાજે, મૃદંગ રણકે રે ઠમક પાય વિષુવા ઠમકે, ભેરી ભણકે રે–વાઈ. (૧) ઘમઘમઘમ ઘુઘરી ઘમકે, ઝાંઝર ઝમકે રે નૃત્ય કરતી દેવાંગના, જાણે દામિની દમકે રે–વાઈ. (૨) દીદી કિંદો ટૂંદભિ વાજે, ચૂડી બલકે રે ફૂદડી લેતાં ફૂમતી ફરકે, ઝાલ ઝબૂકે રે–વાઈ (૩) કંથે આગે ઈમ નાચ નાચે, ચાલને ચમકે રે ઉદયપ્રભુ બધિબીજ આપે, ઢેલને ઢમકે રે–વાઈ (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org