________________
૨૨
શ્રી આનંદઘનજી કૃત
ભક્તિ-રસ
સુગત-મત-રાગી કહે વાદી, “ક્ષણિક એ આતમ ” જાણે ! અંધ-મોક્ષ સુખ-દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણે
–મુનિ પા અભૂત-ચતુષ્ક-વરજિત આતમતત્ત્વ, સત્તા અલગી ન ઘટે છે અંધ શકટ જે નજરે ન દેખે, તો શું કીજે સંકટે ?
–મુનિ દા. ઈમ અનેક–વાદી મતિ-વિભ્રમ, સંકટ-પાયે ન લહે ! ચિત્તસમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત્વ કેઈ ન કહે
–મુનિછા વલતું જગ-ગુરુ ઈણિ પરે ભાખં, “પક્ષપાત સવિ છેડી ! રાગ-દ્વેષ–મેહ-પખ-વરજિત, આતમ શું હરઢ મંડી
–મુનિ ૮. આતમ-દયાન કરે છે કેઉ, સે ફિરિ ૯ઈણમાં નાવે છે ૧ વાગજાળ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત ૧૧ચાવે
–મુનિ લી જિણે વિવેક ધરી એ ૧૨૫ખ હિરે, તે તત્ત્વજ્ઞાની કહિ ! શ્રી મુનિસુવ્રત કૃપા કરે છે, આનંદઘન-પદ લહિયૅ
–મુનિ ૧૦૧
૨૧. શ્રી નમિનાથ-જિન સ્તવન (૧–૨૧)
(રાગ-આશાવરી-ધનવન સંપ્રતિ સાચે રાજ-એ દેશી.) ષટ્-દરિશણ જિન-અંગ ભણજે, ન્યાસ ખડુંગર જે સાધે રે ! નમિ-જિનવરના ચરણ-ઉપાસક, ષટ્ર-દરિશણ આરાધે રે– ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org