________________
ઝરણું
સ્તવન ચોવીસી ઈમ અઢાર વર્જિત તનુ, મુનિજન વંદે ગાયા ! અ-વિરતિરૂપક-દેષ-નિરૂપણ, નિર્દષણ-મન ભાયા-હા !
મલ્લિ૦ ૧ પણ વિધિ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે છે દીન–અંધુની મહેર નજરથી, આનંદઘન-પદ પાવે-હે !
મહિલ૦ ૧૧
૨૦. શ્રી મુનિ-સુવ્રત-સ્વામી-જિન સ્તવન (૧-૨૦)
(રાગ કાફી–ખવા આમ પધારે પૂજ્ય ! –એ દેશી) મુનિસુવ્રત-જિનરાય! એક મુજ વિનતિ નિસુણે છે આતમતત્વ કર્યું જાણું ? જગતગુરુ! એહ વિચાર મુજ કહી ! “આતમતત્ત્વ જાણ્યા વિણ નિરમલ, ચિત્તસમાધિ
નવિ લહિયે”—મુનિ ૧ કેઈ–“અ-બંધ આતમતત્ત્વ માને”, કિરિયા કરતો દીસે | “ક્રિયાતણું ફળ કહે કુણુ ભગવે?” ઈમ પૂછયું, ચિત રીસે
–મુનિ પરા જડ-ચેતન એ આતમ એક જ થાવર-જંગમ સરિખે ! દુઃખ-સુખ સંકર દુષણ આવે, ચિત્ત વિચારી જે પર
–મુનિ રૂા એક કહે “નિત્ય જ આતમતવ, આતમ દરશણુ લી | ઉત-વિનાશ – અ-કૃતા-ગમ-દૂષણ નવિ દેખે મતિ-હીણે
–મુનિ પધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org