________________
*
૨૮
શ્રી નવિજયજી કૃત
ભક્તિરસ
ભગતિ–સુવાસના વાસે વાસિત,જે હો ભવિ-પ્રાણ-સુણુ જીવમુક્ત ચિદાનંદરૂપી, તે કહિયે શુદ્ધ નાણી રે–સુણ૦ પ્રભુ! તુમ ભક્તિ તણી અતિ મોટી,
શક્તિ એ જગમાં વ્યાપે રે–સુણ૦ એકવાર પણ ભાવે સેવી, ચિદાનંદપદ આપે રે સુણ૦ (૫) પૂરણ પૂરવ-પુણ્ય પસાથે, જો તુહ ભગતી મેં પામી રે તે હું દુત્તર એ ભવદરિ,તરીએ સહજે સ્વામી રે–સુણ સાહિબ ! સેવક જાણી સાચે,નેક –સુનજરે જોજે રે–સુણઃ નયવિજય કહે ભવ-ભવ જિનજી!
તુમ્હ ભગતિ મુજ હેજે રે સુણ. (૭)
(૩૨)(૧૩–૧૪) શ્રી અનંતનાથ જિન–સ્તવન
(કેઇલે પરવત પુંધરેલો-એ દેશી. ) સહજ સનેહી સેવિ રે ,
સાહિબ ! અનંત જિદ રે–સુગુણ નર! સેવ્યા સંપદ પામી રે ,
દરિશ પરમાનંદ રે–સુગુણ સહજ૦ (૧) સકળ ગુણે કરી ભતા રે લે,
જગજીવન જિનચંદ રે–સુગુણ) સેવ્યા વંછિત સવિ દીચે રે લો,
સાચે સુરતરુ કંદ રે–સુગુણ સહજ૦ (૨) એ જગમાંહિ જોયતાં રે લો, એ સમ નહિ દાતાર રે–સુટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org