________________
ઝરણાં
સ્તવન ચાવીશી
જગત સકળ તસ મહિમાયે–૪૦, તનમયતાયે લખાય–ગુણુ॰ અવિહડ રંગ જે પ્રભુતણે!–સ, બેઠા અમ મન આય—ગુણું૦ કીરમજી ર'ગતણી પરે-સ॰, જૂના કિમહિ ન થાય—ગુણ૦ પ્રભુ ગુણરજંગ સુરંગ શુ-સ૰, રંગ્યુ જે અમ મન્ન-ગુણુ૦ તે ર'ગ કિહિ ન ઊતરે-સ, કાર્ડિ કરે પ્રયત્ન-ગુણુ॰ રંગ સુર’ગ એ પ્રભુ તણા-સ॰,અમ મનઅતિહિ સહાય-ગુણ૦ હરખ શું નિતુ નિરખતાં-સ॰, આનંદ અંગ ન માય-ગુણુ૦ ભવભવ અમ્હે એ હેાય જો-સ॰,
પ્રભુ! તુમ ગુણ શું ૨ંગ—ગુણ૦ વંછિત દાયક દાય છે-સ॰, અમ્હે એ રંગ અ—ભંગ-ગુણ મહિર કરી મહારાજજી-સ॰ જાણી સેવક ચંગ—ગુણ૦ નયવિજય કહે આપજો-સ॰, પ્રભુગુણ-રંગ અ-ભંગ-ગુણુ॰
૩૧૭
(૩૦૧) (૧૩–૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન
(માહુરી સહી રે સમાણી- એ દેશી.) વિમલ જિજ્ઞેસર મુજ પરમેસર, અલવેસર ઉપગારી ૨ સુણુ સાહિબ ! સાચા.
જગજીવન જિનરાજ જયંકર,
મુજને તુજ સુતિ પ્યારી રે—સુણ॰ (૧) મહિર કરી જે વછિત દીજે, સેવક ચિત્ત ધરીને રે—સુણુ॰ સેવા જાણી શિવસુખ–પાણી,
ભક્તિ સહિનાણી દીજે ૨-સુણ॰ (૨) કામકુંભ ને સુરતથી પણ, પ્રભુ ! ભગતી મુજ પ્યારીરે–સુણ॰ જેઓએ ખિણુ એક લગે સેવી,શિવસુખની દાતારી રે—સુણુ॰
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org