________________
૩૦૮:
શ્રી હરખચંદજી કૃત ભક્તિરસ લંછન નંદાવર્ત સુશોભિત, કુલ ઈખાગ નરિદ-રહત (૨) કંચન બરન સુકોમલ કાયા, મુખઘુતિ દીપત રાકાચંદ, જગતજતુ પ્રતિપાલક પ્રભુજી, સેવત ચેસઠ ઇંદ રહત (૩) તુમ તો સાહિબ શિવસુખદાયક, હું સેવક મતિમંદ, હરખચંદકી રાખો લજયા, દૂર હિરો દુઃખદંદ-રહત(૪)
(૨૮૩) (૧૨–૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન
રાગ-નટ] મન માની રે મેરે મન માની, મલ્લિનાથકી મૂરતી મન કુંભનૃપતિકે નંદ આનંદન,માત પ્રભાવતી રાની-મન(૧) ધનુષ પચીસ ઉંચપને કાયા, નીલબરન ગુણમણિખાની, લંછન કલશ જનમ હથિનાપુર, તારે કરૂણાનિધિ કેવલજ્ઞાની મ0 પચપન સહસ પ્રમાણુ વર્ષ થિતિ, તારે બહુત ભવિકજન પ્રાની જૈનધરમ પ્રકાશ કી પ્રભુ, દુરગતિ દુઃખ દૂર ભગાની-મન ઔર દેવ દિલમાંહી ન થાઉં મેં, અપને જીય ઈહિર ઠાની, હરખચંદ સેવકકી લજ્યા, રાખો પ્રભુ અપને જાની-મ(૪) (૨૮૪) (૧૨-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન
[પાગ-નાયકી સુંદર મુખકી શેભા, નિત દેખબે કીજે, મુનિસુવ્રત કે દરસનદેખત, દુરિત દુઃખ છીજે - સું પિતા સુમિત્ર નગરી રાજગૃહી, પદમાવતીકી બલીપ લીજે વીસ ધનુષ તસુ ક્રમ લંછન,
હરિવંશ કુલ અવતાર લહીજે-સુદર (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org