________________
ઝરણું
સ્તવન ચોવીશી કુરુવંશકુલ લાખ વરસ થિતિ, શોભા સંજમ ધરનનકી કેવલજ્ઞાન અનંત-ગુણાકાર, કીરત તારન-તરનકી-ચિત્ત (૩) તુમ બિન દેવ અવર નહીં ધ્યાઉં, મેં અપને મન પરનનકી હરષચંદ દાયક પ્રભુ શિવસુખ–ભીતિ મિટાવો મરનનકી
–ચિત્ત(૪)
(૨૮૧) (૧૨-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન
(રાગ-બિહાગી રે મન-મધુકર! ચિત્ત હમારે! કંથુનાથકે ચરન-કમલતે,
નેક ન હોજિ તું ત્યારે–રે મન (૧). પદકજ સહજ-સુગંધ સુકમલ, શ્રીયુત શુભ સુખકારે, રાગ-દેષ કંટક નહી યાકે, પાપ-પંકસું ત્યારે – મન. (૨) વિકસિત રહત સદા નિશ-વાસર, અતિ અભુત અવિકારે, ઐસે પદપંકજ તજી ઈત-ઉત૮, ડોલતમૂઢ ! કાહારે!-૨૦ માતા શ્રી શ્રીમતીકે નંદન, સૂરનૃપતિ કે પ્યારે, ગજપુર જનમ છાગ વર લંછન, કુરૂવંશ કુલ ઉજવાલે-૨૦ સહસ પંચાણુ બરસ આયુ તન, ધનુ પૈતીસ માહારે, હરખચંદકે સાહિબ જિનવર,જગત-જતુ હિતકારે-૨૦(૫)
(૨૮૨) (૧૨–૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
[રાગ-ચમન શ્રી અરનાથ-જિનંદ, રહત મન મેરે–શ્રી અ૨૦ ગજપુર નગર સુદર્શન નૃપસુત, શ્રીદેવીકે નંદ–રહત સહસ ચૌરાશી વરસ આયુથિતિ, તીસ ધનુષ તનુ દીપતદિનંદ,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org