________________
૨૭૬
પૂ. શ્રી વિનયવિજયજી મ. કૃત
ભક્તિ -સ્ત્ર
(૨૪૫) (૧૧-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન
( શિરૂઆ ગુણુ વીરજી–એ દેશી. વંદુ જિનવર પાંચમેજી, વિરતિ–વધૂ ભરતાર મુગતિ–પંથ દેખાડવાજ, જિણે લીધે અવતારર પૂજે રે ! ભવિજન! સુમતિ સુમતિ-દાતાર–(૧) ધન ધન માતા મંગલાજી, જસ સુત જગ આધાર કરૂણા સાયર સુંદરૂજી,ધરમ-લતા જલધાર——પૂજો (૨) મેઘપ મહીપતિ કુળતિલેજી મુખ-જિત પૂનિમચંદ શરણ હ ! મુજ તાહરૂંજી, વિનય ભણે આનંદ–પૂજે
(૨૪૬) (૧૧-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન
(રાગ –મહાર) પપ્રભની સેવા કરતાં, લહીંચે સુખની કેડી રે લોલ પુત્ર કલત્ર પરિવાર વિરાજે,
અવિહડ બંધવ જોડી રે લાલ–પઘ૦ (૧) રોગ વિયેગ સયલ ભય નાસે અંગે ન આવું બેઝિકરે લાલ માત સુસીમા નંદન નમતાં,
સંપદા આવે દેડી રે લાલ–પદ્ય (૨) સુણ રે પ્રાણી! હિતુઈવાણું કર્મ તણું મદ મોડી રે લાલ વિનય કહે ધરપ–ભૂધર કુંઅર,
સેવા બે કર જોડી રે લાલ–પધ” ()
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org