________________
ઝરણું
R૭૫
સ્તવન ચોવીશી
ર૭પ સેવન–ચંપક વાને સેહામણે રે,
સરસ સલુણ ૩ દેહ જેહને રે નેહ થયે મુજ ચરણે ભેટવા,
કેવળ-કમળા ગેહ એહન રેન્સેના (૨) હયવર લંછન કુંઅર જિતારિને રે,
કાંતિ -સુરવર વેલિ બેલિનપ રે વિનય કરે કર જોડી વિનતી રે,
ભવ–સાયરની રેલિ કેલિન રે–સેના૦ (૩)
(૨૪૪) (૧૧-૪) શ્રી અભિનંદન–જિન સ્તવન (રાગ આસાઉરી-આજ આણંદ ભયો તપાગચ્છમાં એ-દેશી)
સંવરનંદન શ્રી અભિનંદન, ચંદન શીતલ વાણું રે કેશર અગર કપૂરે પુજે,
ભાવ-ભગતિ મન આણે રે–સંવર૦ (૧) ઠેષ નિવારો ! રાગ મ ધારો ! એ છે દુઃખની ખાણી રે વીતરાગના ચરણ આરાહેર
પાર લહે જિમ પ્રાણી રે–સંવર૦ (૨) સિદ્ધારેથા –કું અરની સેવા, મુગતિ હેત ઈમ જાણી રે તન મન વચન વિમલ કરી વંદે,
વિનય વદે ઈમ વાણી રે–સંવ (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org