________________
ઝરણું
સ્તવન ચોવીશી
૨૫૫
બાલ"–વિબિંબને જીપત, જસ અંગને વાન રે ધનુષ શત અઢીય ઉનતપણે, જસ દેહ પ્રધાન શ્રી જીવિત જેહ જિન” તણું, ત્રીસ પૂરવ લાખ રે નયરી કેસંબીને નરવરૂ, નમું નિજ મન સાખ રે–શ્રી, કુસુમસુર દેવી શ્યામાભિધા, સેવે શાસન જાસ રે ભાવ મન-કમળમાંહિ સદા, કરે તે પ્રભુ વાસ રે...શ્રી
(૨૨૩) (૧૦–૭) શ્રી સુપાર્શ્વનાથ–જિન સ્તવન (રાગ-માલવી ગોડ –મેરે મન તું અભિનંદન દેવ!
–એ દેશી) મે મન શ્રી સુપાસને પાસે સ્વસ્તિક–લંછન સાતમે જિનવર,
સુરવર વૃંદ ઉપાસે૨–૨૦ (૧) વાણુરસી–નયરીમેં ઉદ, જિમ દિનકર આકાશે પઈઠ –નરેસર પુહરી –નંદન, દીપે જ્ઞાન-પ્રકાશે રમે, જસ તનુ-કાંતિ કનક્લ–મદ ગાળે, ભવિયણ-કમલ વિકાસે રિષભ –વંશ-રણયર-સુરમણિ, સેવંતા દુખ નાસે રમે, ધનુષ દેય શત તુંગ અંગ જસ, દેખત દુરિત પણસે વસ પૂરવ લાખ આયુ ભેગવી, પુહતો શિવ-પુર વાસે–રમો માતંગસુરવર શાંતાદેવી, શાસન–સુર જસ ભાસે ચરણ-કમલ તસ અનુદિન ધ્યાચું,
ભાવમુનિ ઉલાસે–
ર૦ (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org