________________
૨૫૪
શ્રી માનવિજયજી કૃત
ભક્તિરસ
(૨૧) (૧૦-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન (રાગ રામગિરિ-મહાજ એહ વિચાર કરીજે-એ દેશી) સુહકર સુમતિ-જિણેસર સે જેહનું દરિશન સુર-નર ચાહે,
જિમ અમૃત–રસ મે –સુહ૦ (૧) મેઘરાય-સુત મેઘ સરીઓ, પાપ-સંતાપ નિવારે માત મંગલા કુંવર બળી, મંગળવેલ વધારે–સુહ૦ (૨) કૌંચ લંછન ત્રણસેં ધનુ ઉન્નત, કાયા કંચન સમ વાને વંશ-ઈક્ષાગ–દિવાકર ધ્યાઓ, રાગ–તિમિર શમવાને
–સુહ૦ (૩) કેસલપુર-નાયકને સેવે, પાયકપરિક સુર–વૃંદા આયુ પૂરવ લાખ ચાલીસ પાળી, પામ્યો પરમ–આનંદા
–સુહ૦ (૪) શાસનદેવી મહાકાલી જસ, સુર–વર તુંબરૂ નામે તે પંચમ-જિન ઘુણતાં ભાવેં, ભાવ-પરમપદ-કામે-સુહ૦
(૧૨૨) (૧૦–૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન (રાગ રામગિરી-ચંદ્રીકા ચોપડ ઊંચી તડ-એ દે દેશી.)
શ્રી પદમપ્રભ પ્રણમીએ, છઠ્ઠો જિનવર ચંદ રે રિષભ-કુળ-કમળ-કલ હંસલે, સેવે સુર–નર-વૃંદ રે
–શ્રી(૧) પુત્ર વર ધર–ધરાધર તણે, મહા_ઘરણિધર ધીર રે કમળ-લંછન સુસીમા સુતો,મુનિ–મન-તરૂ-કીર રે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org