________________
ઝરણાં
સ્તવન ચેાવીશી
પહિલું તે જાણ્યું હતું. સાહિલ',
પણ મેાટાશુ' હિંળવુ૪ ઢોહિલુ —સાહિમા સાહિલ જાણિ મનડું વળગું,
થાય નહિ હવે કીધુ' અળગુ—સાહિમા॰ (૩)
રૂપ દેખાડી હાએ અ—રૂપી,
કિમ ગ્રહિવાયે'? અ-કળ સરૂપી—સાહિબા
તાહરી ઘાત ન જાણી જાગે,
કહે। મનડાની શી ગતિ થાયે ?—સાહિબા॰ (૪)
પહિલાં જાણી પછે કરે કિરિયા,
તે પરમારથ સુખના દરીયા—સાહિમા
વસ્તુ અ—જાણ્યે મન દોડાવે, તે તો મૂરખ બહુ
તે માટે તું રૂપીઅ-રૂપી,
તુ શુદ્ધ-બુદ્ધ ને સિદ્ધ-સરૂપી—સાહિબા એક સરૂપ ગ્રહીઉ જમ તાહેરૂ,
પતિાવે—સાહિબા (૫)
તુજ ગુણ-જ્ઞાન ધ્યાનમાં રહીચે,
તવ ભ્રમ-રહિત થયુ' મન માહરૂ’—સાહિમા॰ (૬)
ઈમ હિળવું પણ સુલભજ કહીયે —સાહિબા॰
માનવિજય-વાચક પ્રભુ—યાને,
૧૯૭
Jain Education International
O
卐
અનુભવ-રસમાં હળિયેા ઈક તાને—સાહિમા॰ (૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org