________________
શ્રી સાનવિજયજી કૃત ભક્તિ-રસ. તું તે મટિમમાં રહે, વિનવિચૅ પણ વિલંબાયર્સનેહી! એક ધીરે એક ઉતાવળે,
ઈમ કિમ કારજ થાય-સનેહી ! સંભવ. (૪) મન-માન્યાની વાતડી, સઘળે દીસે નેટ–સનેહી એક અંતર પેસી રહે, એકન પામે ભેટ-સનેહી ! સંભવ
ગ્ય–અગ્ય જે જોઈવા, તે અ–પૂરણનું કામ–સનેહી ! ખાઈના જળને પણ કરે,
ગંગા-જળ નિજ નામ-સનેહી ! સંભવ (૬) કાળ ગયે બહુ વાયદે, તે તે મેં ન ખમાય–સનેહી ! જોગવાઈ એ ફિરિ ફિરિ,
પામવી દુર્લભ થાય-સનેહીં! સંભવ (૭) ભેદ-ભાવ મૂકી પરે”, મુજળું મે એકમેક સનેહી માનવિજય–વાચક તણી, એ વિનતિ છે છેક-સનેહી ! સં.
(૧૭૨) (૮-૪) શ્રી અભિનંદન-જિન રતવન
[ હાલ મોતીડાની-એ દેશી.] પ્રભુ ! મુજ (તજ) દરિશન મળિ અલવે,
મન થયે હવે હળવે–હળવે, સાહિબા! અભિનંદન-દેવા ! મેહના અભિનંદન પદય એ માટે મારે, આ અણચિંત્યાર થ દરિશણ તાહર–સાહિબા. (૧) દેખત બેવ હરી મન લીધું, કામણગારે કામણ કીધું–સા મનડું જાયે નહી કોઈ પાસે,
રાત-દિવસ રહે તારી પાસે–સાહિબ૦ (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org