________________
શ્રી ભાણુવિજયજી કૃત
માલતી-કુસુમે લીના જે મધુકર,
૧૩૪
ચિત્ત પ્રસન્ન જિનજીની ભજના એ,
અવરર સુરભિ ન લેવે રે-આન ંદ૦ (૩)
ઘર આંગણુ ગંગા પામીને,
Jain Education International
સજ્જન કહા ક્રિમ ચૂકે રે ?
ભક્તિ-રસ
કુણુ ઉવેખીને મૂકે રે-આન૪૦ (૪)
ધ્યેય સ્વરૂપે ધ્યાા તુમને જે, મન વચ કાય આરાધેરે; પ્રેમ વિષ્ણુધ ભાણુ પભણે તે નર,
વધમાન સુખ સાથે રે-આનંદ૦ (૫)
H
For Private & Personal Use Only
www.jainelibrary.org