________________
સ્તિવન વીશી
૧૩૩ પ્રભુ મુખ વિધુર સમ દીસે,
દેખી ભવિયણનાં મન હસે હે–સાહિબ૦ (૨) કમળ-દળ સમ તુમ નયણાં,
અમૃતથી મીઠાં વયણ હ; સાહિબ, તુમ અદ્ધ-ચક સમ ભાલ,
માનું અધરછ જિમ્યા પરવાળ હે- સાહિબ૦ (૩) શાંતિ–દાંતિગુણ ભરીયે,
એ તે અ-ગણિત-ગુણને દરિયે હે-સાહિબ૦ હા શિવપુર સાથ,
પ્રભુ તું છે અ-નાથને નાથ હ–સાહિબ૦ (૪) એ તે ભજન કરવા તાહરૂં,
પ્રભુ ઉતર્યું છે મન માહરૂં હો–સાહિબ, એ તે પ્રેમવિબુધને શીશ,
ભાણુવિજય નમે નિસ-દીશ હે-સાહિબ (૫)
(૧૨) (૫–૪) શ્રી મહાવી—જિન સ્તવન [આનંદમય નિરૂપમ ચોવીશમે, પરમેશ્વર પદ નિરખ્યા રે પરમેશ્વર પદ જેહને છાજે,
અંતર-ચિત્તથી મેં પરખે રે--આનંદ. (૧) પારક છે દેવશબ્દ ઘણેરા, પણ દેવત્વ તે ન ધરે રે; જમ કનક કહીએ ધતુરને,
હેમની ગત તે ન સરે રે--આનંદ૦ (૨) નર તુમ ગુણ-ગણથી રસિયા, તે કિમ અવરને સેવે રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org