________________
ઝરણા
સ્તવન ચોવીશી
૧૨૩
(૧૯) (૫–૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
[ વીંછીઆની-દેશી] હાંરે લાલા ! વિમળ જિનેશ્વર સેવીએ,
એ તે વિમળ અછે તસ નામ રે–લાલા, વિમળવાણુ ગુણ જેહના, જસવિમળ અ છે પરિણામ રે
લાલા-વિમલ. (૧) એ તે વિમળ કમળ-દળ પાંખડી, સમ નયન યુગલ છે
ભાસ-રે લાલા. મુખ-પંકજ ઘણું વિમળ છે, વળી વિમળ છે મુદ્રા જાસ રે
લાલાવિમલ. (૨) દર્શન-ચારિત્ર વિમળ છે, એ તે વિમળ છે કેવળ જ્ઞાનરે
–-લાલા, સ્તુતિ સ્તવના જસ વિમળ છે, વળી વિમળ છે શુકલ ધ્યાન
-લાલા. વિમલ૦ ૩) સત્તર ભેદે સંજમ કહ્યો,તેહ જ પણ વિમળ છે તાસ રેલાલા. યશકીતિ ઘણું વિમળ છે,ગુણ વિમળ જે ગુણને આવાસ રે
–લાલા. વિમલ૦ (૪) પ્રેમવિબુધ સુપસાયથી, ભાણુવિજયને જય જયકાર રેલાલા નિતનિત ચરણકમલ પ્રતે, પ્રણમેં એ પ્રભુના ઉદાર રે.
–લાલા. વિમલ૦ (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org