________________
૧૨૨
શ્રી ભાણવિજયજી કૃત
ભક્તિ-રસ (૧૦૮) (પ-૧૨) શ્રી વાસુપૂજ્ય-જિન સ્તવન
[ મોતીડાની - દેશી] શ્રી વાસુપૂજ્યજી સાહિબ માહરા,
પ્રભુ લાગે છે તુહે પ્રેમ પીયારા; સાહિબા ! જિનરાયા હમારા, મેહના ! જિનરાયા. તમ-મન ચિરા વલું છું તુટુ , હવે અંતર રાખો
કહ કિમ અમશું સાહિબા. (૧) દાસની આશા પૂરી પ્યારા, જે નામ ધરાવે છે
જગદાધારા–સાહિબા અકળ-લીલા તમ પાસે જે સ્વામી, હિત આણી દીજિયે
અંતરજામી–સાહિબા (૨) એતલી વિમાસણ શી છે તુજને ?, એ તે વંછિત
દેતાં સ્વામી મુજને,–સાહિબા. બેટ ખજાને નહિ પડે તાહરે, પણ અખય ખજાને
હશે માહરે–સાહિબા. (૩) ભલે-ભુંડે પણ પિતાને જાણી, વળી કરૂણની લહેર તે
મનમાં આણુ–સાહિબા. અમને મનગત–વંછિત દેજ, પ્રભુ હેત ધરીને
સાહમું જે ,–સાહિબા (૪) વારંવાર કહું શું તમને, સેવા-ફળ દેજયે સ્વામી અમને
–સાહિબા. પ્રેમવિબુધના ભાણની પ્રભુજી, તુમ નામે દેલત
ચઢતી વિભુજી–સાહિબ૦ (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org