________________
વીસ વિહરમાન જિનેશ્વરી
નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્યને જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિવાસ, ભવક્ષય કરતાંરે સમરતાં, લહિએ સુકૃતિ અભ્યાસ,
- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી
Jain Education International
પ૧ For Private & Personal Use Only
www.jainelibrary.org