________________
૮.
૨. ઔદાન્ય – ઉચ્ચ સ્વરે બોલાતાં વચનો ૩. ઉપચાર પરીતતા– અગ્રામ્યતા અને વિશદતાયુકત
મેઘગંભીર ઘોષ––મેઘની જેમ ગંભીર શબ્દોવાળા પ્રતિનાદવિધાયિતા–મધુર, કર્ણપ્રિય પ્રતિધ્વનિ જેવાં વચનો
દક્ષિણત્વ – સરલતાયુકત ૭. ઉપનીતરાગત્વ – માલકૌશ વગેરે રાગોથી યુકત
મહાWતા– વ્યાપક અને ગંભીર અર્થવાળાં વચનો ૯. અવ્યાહતત્વ – પૂર્વે કહેલ અને પછી કહેલ વાકયો અને અર્થે પરસ્પર |
વિરોધ વિનાનાં ૧૦. શિષ્ટત્વ- અર્થને કહેનાર અભિમત સિદ્ધાન્તના ૧૧. સંશયરહિત– સંદેહ વિનાનાં ૧૨. નિરાકૃતાન્યોત્તર–– કોઈ પણ પ્રકારનાં દૂષણ વિનાનાં વચનો. ૧૩. હૃદયંગમતા-હૃદયને પ્રસન્ન કરનાર, મનોહર ૧૪. મિથઃ સાકાંક્ષતા–પદો અને વાકયોની પરસ્પર સાપેક્ષતા ૧૫. પ્રસ્તાવૌચિત્ય – દેશ અને કાળને ઉચિત ૧૬. તત્ત્વનિષ્ઠા– તત્ત્વને અનુરૂપ ૧૭. અપ્રકીર્ણપ્રસૃતત્ત્વ - સુસંબદ્ધ અને વિષયાંતર રહિત ૧૮. અસ્વશ્લાઘા નિન્દતા – સ્વપ્રશંસાથી અને પરનિંદાથી રહિત. ૧૯. આભિજાત્ય - પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરનાર ૨૦. અતિસ્નિગ્ધ મધુરત્વ - અત્યંત સ્નેહના કારણે મધુર ૨૧. પ્રશસ્યતા -ગુણોની વિશેષતાને કારણે પ્રશંસાપાત્ર ૨૨. અમર્મવેધિતા – અન્યના હૃદયને દુઃખ ન ઉપજાવે તેવા વચનો ૨૩. ઔદાર્ય-ઉદાર, અતુચ્છ અર્થને કહેનાર. ૨૪. ધમર્થપ્રતિબદ્ધતા-ધમાંઈયુકત ૨૫. કારકાદિ અવિપયસ - કારક, કોલ, વચન, લિંગ વગેરેને લગતા
વ્યાકરણના દોષોથી રહિત. | ૨૬. વિશ્વમાદિનિયુકતતા - વિભ્રમ, વિક્ષેપ વગેરે મનના દોષોથી રહિત ૨૭. ચિત્રકૃત્ત્વ -શ્રોતાઓમાં કુતૂહલ ઉત્પન્ન કરે, ૨૮. અભુત - સાંભળનારને આશ્ચર્યમુગ્ધ કરે * ૨૯. અનતિવિલંબિતા - બે શબ્દો, પદો, વાકયો વગેરેની વચ્ચે વિલંબ
વગરના
પાઠાંતર-અક્તત્વ Jain Education International
૧૧૫ For Private & Personal Use Only
www.jainelibrary.org