________________
૧૯૧
વિષયસ’સપ
એથીકસ, આનંદઘનજી મેટાફીઝીકલ દૃષ્ટિએ અને ચિદાનંદજી એથીકલ ષ્ટિએ નિષ્પક્ષતા વિચારે છે. ચેતનાને પક્ષમાં કેવી રીતે ખેંચી તેનાં દૃષ્ટાંતે. ૧ જોગીએ જોગણુ બનાવી. જોગનું સ્વરૂપ. માયાવાદ. મહામાઈની ઉપાસના તે માયાનું રૂપક. જ્યાતિસ્વરૂપની દેવી. સ્વથી અન્યના તિરસ્કાર કરવાનાં રૂપે।. ૨ જતીએ જતી કરી. યતિ એટલે પરિવ્રાજક, જૈનના જતિ, જોગી જતિમાં ફેર. ૩ ભક્ત ભક્તાણી બનાવી. ભક્તિમાર્ગ, ભક્તિમાં મુક્તિ. સાધન સાધ્ય તફાવત પર ધ્યાન. રાવણુ અને ભક્તિ. અન્ય નિષેધની અનુચિતતા, ૪ મતવાળે મતણી બનાવી. અલખમતસ્વરૂપ. દર્શનમેહ, ચેતનાના કલ્પાંત. ૫ રામરામ ઉચ્ચાર કરાવ્યેા. ૬ રહિમાન શબ્દ ભણાવ્યા. ૭ અરિહંત શબ્દ લાવ્યેા. રામ અરિહંત શબ્દોમાં મહત્ત્વ. પાપટની જેમ ઉચ્ચાર પણ ભાવિચારણાની ગેરહાજરી. ૮ ઘરઘરના ધંધા કરાવ્યા. આત્મસગાઈ દૂર રાખી. વરઘેાડામાં ફેરવી. આનંદધન અને ગચ્છોદ. લડાઇઓ ધર્મને નામે. ધર્મને નામે આજીવિકા. ૯ કોઇએ મુંડી. ૧૦ કાઇએ લેાચ કરાવ્યા. માહ્ય ભાવે લાચ. યશેાવિજયજી અને લેાચ. લેચમાં પરિપૂર્ણતા. બાહ્યમોન. વચનસમિતિ અને વચનપ્તિ. વચન અને સ'જ્ઞા. વચન અપ્રવૃત્તિ અને મુનિસુંદરસૂરિ. ૧૧ કોઇએ કેશે લપેટી. જટા વધારી. નાટકીઆએ અને મોટા યાગીને વેશ. ૧૨ કાઇએ જગાડી, અલેક જગાવવાનું સ્વરૂપ. મને જાગ્રત કરવાને બદલે શાકાને જગાવી. ૧૩ કેાઇએ સુવાડી દીધી. ચેતના છે જ નહિ; ખાઓ, પીએ, એવા ઉપદેશ આપ્યા. મારી વિરહવ્યથા કોઈએ મટાડી નહિ. ૧૪ કેઇએ સ્થાપી. વલ્લભ અને રામાનુજના દ્વૈત, તે કાંઈક ચેતનમાં અને કાંઈક પ્રકૃતિમાં ચેતના સ્વીકારે છે. ૧૫ કાઇએ ઉથાપી. ભૂતવાદીઓના પંચભૂતના સચેંગ. નેતિ નેતિ પદ પર આધારવાળા અદ્વૈતવાદીએ. બૌદ્ધ અને મીમાંસકે પણ મને ઉડાવી. મારું તાત્ત્વિક સ્વરૂપ બહાર પાડવાના પ્રયાસ કર્યાં નહિ. ૧૬ કાઇએ ચલાવી. સ્વીકારીને પ્રલય વખતે વિનાશ. કૃતનાશાદિષા. ૧૭ કાઇએ રાખી. ઈશ્વરાંશ તરીકે કબૂલ રાખી. સ્થાપન કરનાર મતા અને ઉત્થાપન કરનાર મતે. વૈશેષિક મત અને ઈશ્વર. એક સરખા મતને મારા સંબંધમાં અભાવ. મતની વ્યાપ્યા. વમતસ્થાપનાના આગ્રહ. કોઈના કોઇ સાક્ષી મળે નહિ. સવ ગ્રાહી જૈનદર્શન અને શુદ્ધચેતનાની દશા. ધીંગા દુખળને હરાવે છે. ઢીંગે ઢીંગાની લડાઇ. મેાડુરાજા અને ચેતનની સરખામણી. પતિ જાગે તે તેા લડાઈ જમાવે, બાકી હમણાં અમારી જેવી અખળાથી એલાય તેવુ પણ રહ્યું નથી. પતિ મેહ સાથે લડવાને બદલે તેના સેવક થઇ બેઠા છે. ત્યારે લડે કાણુ ? વળી પેાતાનાં પિરવારનાં નામેા પણ વિસરી ગયા છે. શુદ્ધ સ્વરૂપે ચેતના વિભાવમાં ચેતન. ચેતનાની લજ્જા, પાતે શું કર્યું' અને પેાતાની પાસે શુ કરાવ્યું તે કહેતાં લાજ, ધર્મને નામે કામે. ધર્મની દુકાના ચલાવી. ટૂંકામાં કહું તે મારું ઘર સાજી નથી. ઘર ચલાવવાના નિયમા. લડાઇની તૈયારી ખરાખર નહિ. ધર્મમાં તર્ક કરવાની મના કરનાર. હસ્તિ અને જૈન મંદિર. વાડા ખાંધી લેનાર. આપવીતી કહેતાં રીસ. આનંદઘન ખાંહ્ય ઝાલે તા વિજય મળે. પતિનું આન ંદસ્વરૂપ. હાથ પકડવા એ આખા પઢની ચાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org