________________
પ૦
શ્રી આનંદઘનજીનાં પ સ્વપરવિવેચન. ધનતૃષ્ણા. તૃષ્ણસ્વરૂપ. ભાંડની દીકરી. એવી સ્ત્રી તમારે શું જ્યવાર કરશે ? એ શઠ છે, ઠગ છે, છળ કરનારી છે, કપટી છે. એને ભાષાપ્રપંચ. આ સર્વ પતિને નિવેદન કરે. તૃષ્ણાબત, સંસર્ગ, પડછાયે પણ ભયાવહ. કુબુદ્ધિસંગ. તેથી ઈજજતને નાશ. સમતાને ઘરે આનન્દઘન. આગમનથી વિજયડંકા. અનુભવ અને જ્ઞાનમાં તફાવત. સ્વભાવ દશરમણ. જીવનનું લક્ષ્યસ્થાન.
પૃ. ૨૧૫ થી ૨૧૯ પંદરમું પદ-સારગ. મેરે ઘટ ગ્યાન ભાન ભયે ભેર. (વિશુદ્ધ દશામાં આવતા ચેતનજીના ઉગારે.) શુદ્ધ દશામાં ચેતન. જ્ઞાનભાનુઉદયથી પ્રભાત. ચક ચકવી. ચેતન અને ચેતના. પ્રભાત થતાં વિરહને નાશ. શુદ્ધ ચેતન ચેતનાનો સંબંધ. કર્મપ્રચુરતારૂપ નદી, દશમ ગુણસ્થાનક. શુદ્ધ વસ્તુદર્શન. જ્ઞાનથી લેકલેક પ્રાકટ્ય. જ્ઞાનથી ભ્રમનાશ. આત્મિક ચેરીને પત્તો. ચેતનનાં રસ્તે. ચેરી કરનાર ચેતનજી પિતે જ અન્ય ચેર છે એ ભ્રમ દૂર. ચેતનજીની કબૂલાત. ભાનુઉદયથી હૃદયકમળ-વિકાસ. તેથી ચન્દ્રકાંતિની મંદતા. વલ્લભ આનંદઘન ભગવાન. વિષયપ્રતિભાસ. આત્મપરિણતિમતું અને તત્વસંવેદન જ્ઞાન. સ્વને આદર, પરને ત્યાગ.
| પૃ. ૨૧૯ થી ૨૨૩ સેળયું પદ-નાર. નિશદિન જોઉ તેરી વાટડી. (સમતાની સ્વમાદર પધારવા વિજ્ઞપ્તિ ) શુદ્ધચેતના કથન ઢેલા. અનાદિ કાળથી વાટ. વિભાવદશામાં ચેતનની સ્થિતિ. પરચાલત્યાગ. ઝવેરીના લાલની કિંમત. મારા લાલની કિંમત. પરંતર વસ્તુ વગર મૂલ્ય થાય નહિ. લાલનું અમૂલ્યત્વ. પતિમાર્ગનિરીક્ષણ. પતિઆગમનના પૃથક માર્ગો. તેમાં એકાગ્રતા. યોગીની સમાધિ. મુનિનું ધ્યાન. તેના જેવું એકાગ્ર નિરીક્ષણ. ધ્યાન અને સમાધિને ફેર. ધર્મધ્યાન, શુકલધ્યાનના ભેદે. તેની પાસે આ વાત કરવી? ખેાળા પાથરવા કે શું કરવું? મનનું ડામાડેળપણું. વિવેક મિત્ર કથન. આનંદઘન પ્રભુ આગમન. રોજડીમાં આનંદરંગ. સદસદ્વિવેક. મંદિરે લાવવામાં મદદ. સમતા અને શુદ્ધચેતન વચ્ચે ગોટાળે. પૃ. ૨૨૩ થી ૨૨૯
સત્તરમું પદ-ગિરનારી સેરઠ. છોકરાને કયું મારે છે રે. (ગુણપ્રાપ્તિની શરૂઆતમાં રાખવા ગ્ય સંભાળ.) સુમતિકથન. ઉપશમ સમકિતરૂપ છે. એ સમ્યક્ત્વની સ્થિતિ. મિથ્યાત્વરૂપ ડેણ, અમૃતવેણુ લકુટિ-તાત્વિક રુચિ અને આગમાનુયાયી શ્રદ્ધા. પ્રગતિમાં ચતુર્થ ગુણસ્થાનક. મિથ્યાત્વની અંધતા. પાંચ વાર ઉપશમ સમક્તિ. મિથ્યાત્વનું છે. સાધ્યદર્શન પછી મિથ્યાત્વને કાળ. મરણપથારીએ મિથ્યાત્વ. પં.શ્રી ગંભીરવિજયકૃત અર્થ સંયમરૂપ છે. ડે. વિવેકકથન. પાંચ બેલ. પચીશ એલ. પાંચ મહાવ્રતની પચીશ ભાવના. તપના પચાસ ભેદ. સીત્તેર ભેદ.
પૃ. ૨૨૯ થી ૨૩૫ અઢારમું પદ-માલકેશ, ગેડી રાગણું. રીસાની આપ મનાવો રે. (શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાય પર હૃદયગાન.) જીવનને ઉદેશ. ગ્રંથભેદથી સાથદર્શન સાચા માર્ગની ઝાંખી. સુમતિવાક્ય. ચાવટીઓ. પંચાત કરનાર. તેની જરૂર નથી. તેનાં કારણે. દલાલને બજારુ સેદે. પ્રેમને સેદે. અંતરંગ વસ્તુની પરીક્ષા આપે છે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org