________________
મી આનાવનછનાં પર
કઈ થાપી કેઈ ઉથાપી, કેઈ ચલાવી કઈ રાખી; એકમને મેં કઈ ન દીઠી, કઈને કઈ નવી સાખી. માયડી. પ ધીગ દુર્બળને ઠેલીજે, ઠીંગે ઠીંગે બાજે; અબળા તે કિમ બોલી શકીએ, વડ જેદ્ધાને રાજે. માયડી૬ જે જે કીધું જે જે કરાવ્યું, તે કહેતાં હું લાજું;
ડે કહે ઘણું પ્રીછી લેજે, ઘર સુતર નહિ સા. માયડી. ૭ આપવીતી કહેતાં રીસાવે, તેહસું જેર ન ચાલે, આનંદઘન પ્રભુ બાંહડી ઝાલે, બાજી સઘલી પાલે. માયડી. ૮
૫૯ ઓગણપચાસમું-સોરઠી. પૃ. ૫૩૪ કંચન વરણે નાહ રે, મને કઈ મેલા; અંજન રેખ ન આંખડી ભાવે, મંજન શિર પડે દાહ રે. મને. ૧ કે સયણ જાણે પર મનની, વેદન વિરહ અથાહ, થરથર દેહડી ધ્રુજે માહરી, જિમ વાનર ભરમા રે. મને ૨ દેહ ન ગેહ ન નેહ ન રેહ ન, ભાવે ન દુહડા ગાહ; આનંદઘન વહાલે બાંહડી સાહિ, નિશદિન ધરું ઉછાહ રે. મેને. ૩
પદ પચાસમું-ધનાશ્રી પૃ. ૫૪૪ અનુભવ પ્રીતમ કેસે મનાસી.
અનુ. છિન નિરધન સધન છિન નિરમળ, સમળ રૂપ બનાસી. અનુ. છિનમેં શક તક કુનિ જિનમેં, દેખું કહત અનાશી; વિરચન વીરચ આપ હિતકારી, નિરધન જુઠ ખલાસી. અનુ. ૨ તું હિતુ મેરે મેં હિતુ તેરી, અંતર કાહિ જનાસી; આનંદઘન પ્રભુ આન મિલા, નહિતર કરે ધનાસી. અનુ. ૩
આનંદઘન પદ-પ્રથમ વિભાગ સમાપ્ત.
૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org