________________
શ્રી આનંદઘનજીનાં પદે
ઓરહાને કહા જિજે બહુત કર, જીવિત હૈ ઈહ અંગ; મેરે ઔર વિચ અંતર એને, જે પેઈ રાગદેખ૦ ૨ તનુ શુધ બેય ઘમત મન એસેં, માનું કુછ ખાઈ ભાંગ; એતે પર આનંદઘન નાવત, કહા ઓર દીજે બાંગ. દેખ૦ ૩
પદ પાંત્રીસમું-માલસિરિ. પૃ. ૩૬૭ કરે જારે જારે જારે જા. સજિ શિણગાર બણાઈ આભૂષણ, ગઈ તબ સૂની સેજા. કરે વિરહવ્યથા કછું એસી વ્યાપતી, માનું કેઈ મારતી બેજા, અંતક અંત કહાલું લેગે પ્યારે, ચાહે જીવ તું લે જા. કરે. ૨ કેકિલ કામ ચન્દ્ર ચૂતાદિ, ચેતન મત હૈ જે; નવલ નાગર આનંદઘન પ્યારે, આઈ અમિત સુખ દેજા. કરે. ૩
પદ છત્રીસમું-માલસિરિ. પૃ. ૩૬ર વારે નાહ સંગ મેરે, યુંહીં વન જાય; એ દિન હસન એલનકે સજની, રેતે રન વિહાય. વારે નગ ભૂષણસેં જરી જાતરી, મેતન કછુ ન સહાય; ઈક બુદ્ધિ જીયમેં ઐસી આવત હૈ, લીજેરી વિષ ખાય. વારે, ના સોવત હૈ, લેત ઉસાસન, મનહમેં પછતાય; ચેગિની યકે નિકસું ઘરૌં, આનંદઘન સમજાય. વારે ૩
પદ સાડત્રીસમું-વેલાવલ, પૃ. ૩૭૪ તા જેગે ચિત્ત કહા રે, વહાલા.
તા જેગે. સમકિત દોરી શીલ વંટી, ઘુલઘુલ ગાંઠ દુલાઉં; તત્ત્વગુફામેં દીપક જેઉં, ચેતન સ્તન જગાઉં રે વહાલા. તા જેગેટ ૧ અષ્ટ કરમ કપૈકી ધૂની, ધ્યાના અગન જગાઉં, ઉપશમ છનને ભસમ છઉં, મલી મલી અંગ લગાઉરે. વ૦ તા૨ આદિ ગુરુકા ચેલા હેકર, મહકે કાન ફરાઉં, ધરમ શુકલ દેય મુદ્રા સોહે, કરૂણાનાદ બજાઉંરે, વહાલા. તા જેગે. ૩ ઈહ વિધ ગસિંહાસન બૈઠા, મુગતિપુરીકું ધ્યાઉં, આનંદઘન દેવેંદ્રસુંગી, બહન કલિમેં આGરે, વહાલા. તા જેગે. ૪
પદે આડત્રીસમું-મારુ. પૃ. ૩૮૩ મનસા નટનાગરસું જોરી હે, મનસા નટનાગરસું જોરી હે; નટનાગરસું જેરી સખી હમ, ઔર સબનસે તેરી હૈ. મ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org