________________
૫૫૪
શ્રી ખાનદાનજીનો પા
માયા, મમતાદિક વિભાવા પર વિજય મેળવા અને એને વિષયકષાયની વિષમતા અને આત્મગુણુની મહત્ત્વતાના ખ્યાલ કરાવી એના અનુભવને જાગ્રત કરાવા. અત્યારે એને જે વિરહુકાળ વર્તે છે અને જેને લઇને એ અત્યારે સ્થળ સંસારમાં રાચ્યામાચ્યા રહે છે તે દૂર કરી એનું અખંડ સચ્ચિદાનંદમય આનંદઘન સ્વરૂપ પ્રાપ્ત કરાવેા. એ પ્રાર્થના છે, એ વિજ્ઞપ્તિ છે, એ કન્ય છે. એ પ્રાર્થના જેણે સાંભળી છે, એ વિજ્ઞપ્તિ જેમણે સ્વીકારી છે, એ કન્ય જેણે આદર્યું છે તે સ ઇંદ્રિયાતીત અતિ વિસ્તૃત આત્મિક સુખ પ્રાપ્ત કરી નિરંતર આનંદના ભાક્તા થયા છે અને અખંડ પુરુષાર્થ અને દૃઢ ભાવનાથી એ સુખ આપ સર્વને સુંપ્રાપ્ય છે એટલું ધ્યાનમાં રાખી એ આનંદધનરસ પીવા કટિબદ્ધ થાઓ, એને માટે દીર્ઘ પ્રયાસ કરા અને એ મેળવી અનંત સુખસાગરમાં આત્મનિમજ્જન કરી આન દઊર્મિઓમાં કત્લાલ કરી.
Jain Education International
શ્રી આનંદધનવિહિત પ્રથમ પચાસ પદ પરનું વિવેચન અ ભાવ પાઠાંતર વિચારણાયુક્ત સમાપ્ત
具は
For Private & Personal Use Only
www.jainelibrary.org