SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. પૂર્ણાષ્ટક (૧) ऐन्द्रश्रीसुखमग्नेन, लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्दपूर्णेन, पूर्ण जगदवेक्ष्यते ।। છે ત્વને શોધવા શાંતિ, એકાંત અને સ્થિરતાની અનિવાર્ય આવશ્યકતા છે. જેટલી વિશાળતા એટલો જ પ્રકાશ અને એટલી જ હવા મળે છે, તત્ત્વગવેષણને સુદ્ર, મર્યાદિત, સંકુચિત મન કામ ન લાગે, મન અને વિચારની વિશાળતા જ કામ લાગે. મનને મનન દ્વારા વિશાળ કરવા અને વિચારોને વ્યાપક કરવા જ્ઞાનસાર જેવો ગ્રંથ જરૂ૨ સહાયક બને. આ ગ્રંથનો પ્રારંભ જ પૂર્ણથી થાય છે. આપણને પ્રતીતિ થાય કે હું પૂર્ણ છું તો આપણી અપૂર્ણ પ્રત્યેની દોટ ઓછી થાય. જ્યાં સુધી આપણી ઓળખ આપણને થાય નહિ ત્યાં સુધી આપણી વસ્તુને સાચવવા માટેની અભિરુચિ પણ ન જાગે. પ્રથમ અષ્ટકમાં આત્માની પૂર્ણતાનો ખ્યાલ આપવામાં આવ્યો છે. પૂર્ણાષ્ટક - ૨૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy