________________
Jain Education International
→?8B+
माता वैरी पिता शत्रुः येन बालो न पाठ्यते । न शोभते सभामध्ये, मंसमध्ये बको यथा ||
૧૯. જીવનશિક્ષણ
ણે પોતાના સંતાનને જીવનશિક્ષણ આપ્યું નથી, તે માતા વેરી છે, અને પિતા શત્રુ છે.
જે
હંસોની સભામાં જેમ કાગડો શોભતો નથી, તેમ જીવર્નશક્ષણને નહિ પામેલ સંતાન પણ એવી સભામાં શોભતું નથી.
એક
પ્રવચનનો પ્રારંભ
પ્રસંગકથાથી કરીશ.
થોડાં વર્ષો પહેલાંની વાત છે. એક વૃદ્ધ રસ્તાની એક બાજુ આંબો રોપી રહ્યો હતો. ત્યાં થઈને બે સંન્યાસી પસાર થયા, એમણે જોયું કે પોણોસો વર્ષનો વૃદ્ધ વૃક્ષ રોપી રહ્યો છે. એમને હસવું આવ્યું. એમણે કહ્યું, “ડોસા, તમને આ શી માયા લાગી છે ? આજ વાવો છો તે વૃક્ષ ઊગશે ક્યારે અને એનાં ફળ તમે ખાશો ક્યારે ?'’ વૃદ્ધે નમણું હસીને ઉત્તર આપ્યો, તે
હવે તો જાગો ! * ૨૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org