SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જેનું મન અભય છે, તેને મન જગતમાં એવું કોઈ પણ કાર્ય નથી કે જે તે ન કરી શકે. આ અભય ત્યારે જ આવે કે જ્યારે આપણી દષ્ટિમાં દિવ્યતા આવે. તો હવે આપણે એક જ કાર્ય કરવાનું છે. દૃષ્ટિને દિવ્ય બનાવવાનું. આત્મા અને ઇન્દ્રિયોની ભિન્નતાના જ્ઞાનમાંથી આપણી દૃષ્ટિમાં દિવ્યતા પ્રગટે અને એ દ્વારા આપણાં અંતર અભયના આનંદથી સભર બને એ જ પ્રાર્થના. ૨૦૪ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy