SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. ચાર મંગળ * चत्तारि परमंगाणि, दुल्लहाणिह जंतुणो । माणुसत्तं सुई सद्धा, संजमम्मि अ वीरिअं ॥ –ઉત્તરાધ્યયન સૂત્ર ચાર સાધનો તો જીવને મળવા ઘણાં જ મુશ્કેલ છે. માનવતા, ધર્મશ્રવણ, શ્રદ્ધા ને સંયમમાં વીર્યનો – પરાક્રમનો – ઉપયોગ. વિદાય વેળાએ પિતા જેમ પોતાના ૪ સુપુત્રોને છેલ્લી વારની ભલામણ કરે છે, * તેમ ભગવાન મહાવીરે પાવાપુરીમાં દેહ છોડતાં પહેલાં માનવજાતને આ ચાર અંગો કહ્યાં. $ “મહાનુભાવો ! આ વિશ્વમાં આ ચાર અંગ પરમ મંગળ છે : મનુષ્યત્વ, શાસ્ત્રનું શ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ.” મહત્તા મનુષ્યજન્મની નહિ, મનુષ્યત્વની છે. મનુષ્યત્વ વિના આ મનુષ્યજન્મ ભયરૂપ છે. આજે વિશ્વમાં હવે તો જાગો ! * ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy