________________
ધર્મને નિષ્ફળ કરી રહ્યા છે; તો પછી જીવનને શાનો આધાર, કોનું શરણ રહેશે ? ધર્મવૃક્ષને તોડીને માણસ ક્યાંથી શાન્તિ પામી શકવાનો છે ? માટે જ કહ્યું છે કે ધર્મો ન્તિ ઇન્ત:’ધર્મનો નાશ કરશો તો તમે જ તમારા જીવનને નુકસાન કરશો.
તા. ૨૦-૭-૧૯૬૦
―
Jain Education International
૮૨ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org