________________
૧૩. લોકપ્રિયતાની કેળવણી અને પ્રાપ્તિ
1 . દેશમાં આપણે રહેતા હોઈએ તે
છે દેશના આચારોનું આપણે પાલન કરવું જોઈએ. “દેશ તેવો વેશ' એ કહેવતની જેમ બધાંની વચ્ચે આપણે રહેવું હોય તો બધાંના જેવા થવું જોઈએ. તેઓના આચાર પાળીએ તો એની મશ્કરીને પાત્ર ન બનીએ; એમનામાંના એક થઈ શકીએ.
કહ્યું છે કે“અતિ ઉભટ વેશ ન પહેરીએ, નવ ધરીએ મલિનતા વેશ જો.’
ક્યારેય ઉભટ વેશ ન પહેરો; એમ જ મલિન વસ્ત્રો પણ ન પહેરો. ઉભટ છે વેશવાળો માણસ નિંદાનું મધ્યબિંદુ બની
જાય છે. માણસ એના બાહ્ય વેશથી નહિ,
પણ એની અંદરના વ્યક્તિત્વથી જ આગળ * આવી શકે છે. માત્ર લોકોનું મનોરંજન
કરવા ખાતર, ગમે તેવાં વસ્ત્રો પણ ન શું પહેરો, તેમજ કંજૂસ થઈ મેલાંઘેલાં વસ્ત્રો છે. પણ ન પહેરો.
માણસ ખરી રીતે કાંઈ કપડાં અને
૫૦ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org