________________
૧૨. લોકપ્રિયતા
% વનમાં દરેક વ્યક્તિને લોકપ્રિય
' થવાનું ગમે છે; બદનામ થવાનું કોઈને પસંદ હોતું નથી. એક નાના છે બાળકમાં પણ સગુણની આ મહત્ત્વાકાંક્ષા
પડેલી જ હોય છે. ત્યારે પ્રશ્ન એ છે કે આપણી સતત ઇચ્છા છતાં આપણે આવા લોકપ્રિય કેમ નથી બની શકતા ? કારણ એ છે કે તમે એ માટે જરૂરી સિદ્ધાંતોનું
જીવનમાં પાલન કરતા નથી; તમારી ઇચ્છા ? માત્ર શાબ્દિક છે, બાહ્ય છે.
દરેક માટે નિયમો હોય છે. માંદાએ સાજા થવું હોય તો વૈદ બતાવે તે પથ્ય પાળવું જરૂરી હોય છે. નહિતર એની
તંદુરસ્તી પાછી મળશે નહિ. લોકપ્રિય થવા ૦ ઇચ્છનાર માટે સૌથી પ્રથમ કાર્ય એ છે કે
એણે કોઈની નિંદા ન કરવી. એક વખત નિંદા કરવાની ટેવ પડશે તો એ પછી ૪ જવાની નથી એ ધ્યાનમાં રાખજો. અને જો # તેને માટે આ શક્ય ન હોય તો જેમ
ખૂજલીવાળા બાળકને હાથે કોથળીઓ * બાંધીને તેને ખણતો રોકવામાં આવે છે તેમ,
ધર્મરત્નનાં અજવાળાં જ ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org